English |
સાથે મળી સહયોગ સાધીએ સાથે મળી કામ કરીએ
અનુભવવાણી
નવીન પ્રયાસો
સૌએ સાથે મળીને આયોજન કર્યું
જુદી જુદી બાબતોનું વિવિધ રીતે માર્ગદર્શન મેળવ્યું
ગામમાં સ્વચ્છતાની ઝુંબેશ જગાવી
દરેક કામમાં મહિલાઓ સંકળાઈ
જરૂરિયાત મુજબ પાણીની ટાંકીઓ, પમ્પ હાઉસ અને સમ્પ બનાવ્યાં
પાણીની સમાન વહેંચણી માટે ગામના દરેક લત્તામાં સ્ટેન્ડપોસ્ટ બનાવ્યાં
પાણીની શુદ્ધતા માટે ક્લોરિનેશનની સમજ કેળવી અમલ શરૂ કર્યો
ગાય-ભેંસ અને ઘેટાં જેવા પશુધન માટે ખાસ ડિઝાઈનના અવેડા બનાવ્યા
ચેકડેમ, તળાવ બાંધીને અને ગોચરની જમીન વિકસાવીને સ્થાનિક સ્રોતને નવસર્જિત કર્યા
બાળકોમાં સ્વચ્છતાના આગ્રહનાં બીજ રોપ્યાં
શાળાઓમાં છોકરા-છોકરીઓ માટે અલગ સ્વચ્છતા સંકુલ બાંધ્યાં
શાળામાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરી
સંપર્કસરનામાં