English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ
નવીન પ્રયાસો
 
 

સામાન્ય રીતે, આપણને સૌને વર્ષોની જૂની ઘરેડ પ્રમાણે જ ચાલવાની ટેવ પડી છે. પરંતુ બીજાથી કંઈક જુદું વિચારીએ, કંઈક જુદું કરીએ તો એનાં ખરેખર ચમત્કારિક પરિણામો મળી શકે. અહીં આવા જ કેટલાક નવા વિચાર અને નવા પ્રયાસની વાત આલેખી છે.