English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ |  
મારા ગામમાં
 
 

આપણા રાજ્યના ગ્રામવિસ્તારોમાં લોકો પોતે જ પોતાના ગામની પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ વિકસાવે તેવા અભિગમથી વાસ્મો લોકોને સક્ષમ બનાવવા કાર્યરત છે. સ્વાભાવિક રીતે જ, ગામલોકોને આ વિશે જરૂરી બધી જ માહિતી હોય નહીં. આ સ્થિતિમાં આવાં કામનું આયોજન પણ મુશ્કેલ બને. આ બાબતને લક્ષમાં રાખીને અહીં બને તેટલી સરળ ભાષામાં જુદી જુદી બાબતોની વિગતવાર માહિતી આપી છે.

 
પાણીની સુવિધા સ્વચ્છતાની  વ્યવસ્થા પાણી સમિતિનાં કાર્યો
ગામમાં સ્વચ્છતાની કેવી સુવિધાઓ વિકસાવી શકાય?

ગામમાં કેવી સફાઈ વ્યવસ્થા ગોઠવી શકાય?

શોષખાડા કેવી રીતે બનાવીશું?
શાળામાં સ્વચ્છતા સંકુલ શા માટે?
ઘરમાં શૌચાલય શા માટે?

શૌચાલયની દેખરેખ કેમ રાખીશું ?

શૌચાલય વિશેની ગેરસમજો / બહાનાં અને હકીકતો
શૌચાલય માટે માલસામાન અને અંદાજે કિંમત

જાણીએ સ્વચ્છતાનાં સાત પગલાં

રોગચાળાથી બચવાના ઉપાયો
પાણી સમિતિ વિશે પ્રાથમિક જાણકારી

ગામમાં પાણી સમિતિ શા માટે ?

પાણી સમિતિમાં મહિલા સભ્યો શા માટે ?
પાણી સમિતિની રચના કઈ રીતે કરવી ?
પાણી સમિતિ કયાં કયાં કાર્યો કરશે ?

પાણી સમિતિમાં કેવી પેટા સમિતિ બનાવી શકાય?

પાણી સમિતિએ રાખવી પડતી કાળજીઓ
પાણી સમિતિની અન્ય મહત્ત્વની બાબતો

લોકફાળો દરેક ગામમાં જુદો જુદો શા માટે ?

વિલેજ એકશન પ્લાન વિશે વાત