|
ભારતનાં
તમામ
રાજ્યોમાં
ગુજરાત
જળવ્યવસ્થાપનના
ક્ષેત્રે
કદાચ
સૌથી વધુ
બહોળો
અનુભવ
ધરાવે
છે.
ગુજરાત
જળને
લગતી
સૌથી વધુ
સમસ્યાઓનો
સામનો
કરે છે
અને તેથી
જ,
ગુજરાત આ
સમસ્યાઓના
વિવિધ
પ્રકાર
અને
વિવિધ
સ્તરના
ઉપાયો
શોધવાની
સૌથી વધુ
આવડત પણ
કેળવી
શક્યું
છે.
માંડીને
વાત
કરીએ,
પેયજળ
અને તેની
સાથે
સીધી
રીતે
સંકળાયેલા
સ્વચ્છતાના
ક્ષેત્રે,
ગુજરાતની
સ્થિતિની.
|