English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ
ગૌરવવંતાં ગામ
 

હવે આપણા ગામને પાણીદાર અને નંદનવન સમું સ્વચ્છ બનાવવું એ આપણા જ હાથની વાત છે. ગુજરાતનાં અનેક ગામના લોકો આ સુવર્ણતકનો લાભ લઈને, જરૂરી ઈજનેરી માર્ગદર્શન તથા ખૂટતો સહયોગ મેળવી આપબળે પ્રગતિ સાધી રહ્યાં છે. અહીં આવાં કેટલાંક ગામની વાત માંડી છે. એમના અનુભવોમાંથી આપણે સૌને ઘણું શીખવા જેવું મળી રહે તેમ છેઃ

ધાંધલપુરના સભ્યોએ સોનામાં સુગંધ ઉમેરી બતાવી
ત્રાપજના લોકો લોકફાળો એકઠો કરીને જ જંપ્યા
સાંતલપુરના લીમગામડાના લોકોની ઝડપ
જૂના રતનપરની શોષખાડાથી શેરીઓ ચોખ્ખીચણાક થઈ
ગુંદી બન્યું ઉકરડા વિનાનું ગામ
પધ્ધર ગામના લોકોએ સ્વચ્છતાનો ભેખ લીધો
ગૌરીપરની બહેનોએ પાણી મેળવ્યું, હવે વારો છે શૌચાલયનો
બુબબાણા ગામે સ્વચ્છતાની આગવી સમજ કેળવી
આડેસર ગામે જોવા મળે છે સાચી લોકશાહી
તરસને ટાળતું નવા રતનપર ગામ
મેવાસાએ ઉકેલી પાણીની સમસ્યા
જાંબુડી ગામનું જાણવા જેવું આયોજન