English  |

                   સાથે મળી સહયોગ સાધીએ
                                
સાથે મળી કામ કરીએ

 

 
 
 
હોમ
ગામેગામની પ્રગતિ
 

અત્યારે આપણા રાજ્યનાં 3,252 ગામોમાં પાણી સમિતિઓએ લોકભાગીદારીથી પેયજળ અને સ્વચ્છતાની સુવિધાઓના આયોજન, અમલીકરણ અને નિભાવણીની જવાબદારી હાથ ધરેલી છે. નીચેના કોઠામાં વાસ્મો હેઠળના જુદા જુદા કાર્યક્રમો અંતર્ગત આવરી લેવાયેલાં ગામોની સંખ્યા આપી છે. જે તે કાર્યક્રમના નામ પર ક્લિક કરવાથી જુદા જુદા ક્ષેત્રે ગામોએ સાધેલી પ્રગતિની વિગતો જાણવા મળશે.
 

હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં, કોઈ પણ ગામની ગ્રામ પંચાયત ઈચ્છે તો એક ગ્રામસભા બોલાવી, પાણી સમિતિની રચના કરીને પોતાના ગામમાં પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ વિકસાવવા માટે આયોજન કરી શકે છે. આ કામોમાં ખૂટતી નાણાકીય સહાય અને ઈજનેરી માર્ગદર્શન મળી રહેવાની હવે ખાતરી છે.

આવો આપણે પણ આપણા ગામમાં પાણી સમિતિની રચના કરીને ગામને પેયજળ અને સ્વચ્છતા ક્ષેત્રે પગભગ બનાવીએ.

વાસ્મોના મુખ્ય કાર્યક્રમો વિશે વધુ